
Video unavailable
This video can't be played right now.
Best Comedy scene "History of the World" by Mel Brooks in HD
મેલ બ્રુક્સ... ઘણા બધાએ આ નામ સાંભળ્યું હશે... કદાચ એ ચાર્લી અને બીજા ગ્રેટ કોમેડીઅનો જેટલો પ્રસિદ્ધ નહિ હોય... છતાંય એની પોતાની આગવી સેન્સ ઓફ હ્યુમરથી બહુ સારી કોમેડી ફિલ્મો બનાવી છે. સાઈલન્ટ મુવી ૧૯૭૬ અને હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ ૧૯૮૦ બંને ફિલ્મો ખુબ સફળ રહી હતી... આ કલીપ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ ફિલ્મની છે... રોમના રાજા સીઝરનું જે હ્યુમર થી ચિત્રીકરણ કર્યું છે તે જબરું છે.. તમામ કલાકારોના ભાવો જોવાની મજા પડી જશે... કહેવાય છે કોઈ પણ ફિલ્મ સહુ થી પહેલા એના ડાયરેક્ટરને વિસ્યુલાઇઝ થાય છે... પહેલા આખી ફિલ્મ તેના દિમાગમાં ભજવાય છે... હવે કલીપ જોઇને વિચારજો કે ડાયરેક્ટર કેટલો મશ્કરો હશે...
Suggested videos

Shankar Jaikishan Raga Jazz Style
Ketan Bhansali · 4:04

Mel Brookes History of the World - Last Supper
Ukarau Kakepare (CheekyUkie) · 1:56

Utraayan Silhouette
Ketan Bhansali · 1:59

Unemployment Insurance History Of The World
cujofriend · 2:03

HAPPY RAKSHABANDHAN ❤️ | Brother and sister edition | Ketan Bhansali| #rakshabhandan
Ketan Bhansali · 0:10

HISTORY OF THE WORLD: PART ONE Clip - "Comic Philosopher" (1981) Mel Brooks
JoBlo Movie Clips · 3:43

Amazing Sikkim - Tsomgo Lake Tukla
Ketan Bhansali · 9:11

No No Yes History of the World
Bacchus2530 · 1:22

HAPPY RAKSHABANDHAN | RAKHI CELEBRATION PART:- 2 😘😍🤩| KETAN BHANSALI| YOGITA BHANSALI
Yogita's Lyff · 3:27

A Standup Philosopher
Bluntgard · 1:26

DOING VLOG *GONE WRONG * | Chas kaman Dam | Rajgurunagar |Ketan Bhansali | Kjb Vlogs |
Ketan Bhansali · 2:33

Mighty Joint to the Rescue / Mel Brooks History of the World part 1 1981
Joe Maccini · 2:09