એકાદશી સ્પેશિયલ|| મોટી આંખ વાળી રાધા કાનાને વાલી લાગી| Vishu Bhakti Vandana |
એકાદશી સ્પેશિયલ|| મોટી આંખ વાળી રાધા કાનાને વાલી લાગી| Vishu Bhakti Vandana | દહીં વેચવા ને ચાલી રે રાધા કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે માથે મટુકી ને પગમાં ઝાંઝરી છમ છમ કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે મોટી મોટી આંખો છે અણીયારી કૃષ્ણના મનને મોહતી રે બરસાનાની પ્યારી રે ગોરા ગોરા હાથમાં લીલી લીલી બંગડી ખન ખન કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે ગોરા ગોરા હાથમાં લાલ લાલ મહેંદી લાગે સુંદર સોહામણી રે બરસાનાની પ્યારી રે ગોરા ગોરા મુખ પર લાલ લાલ ચાંદલો ક્રૃષ્ણનું દિલ ધડકાવતી રેબરસાનાની પ્યારી રરે ગોરા ગોરા તન પર લાલ લાલ ચુંદડી ચુંદડી કેવી લહેરાતી રે બરસાનાની પ્યારી રે મુખ પર શોભતો તલ છે કાળો શ્યામ ના રંગે રંગાઈ રે બરસાનાની પ્યારી રે ભક્તોની વાલી સખીઓની પ્યારી ન્યારી ન્યારી લાગતી રેબરસાનાની પ્યારી રે નહીં આપું દહીં નહીં આપું માખણ રાધા મુખથી બોલી રે બરસાનાની પ્યારી રે મરક મરક કરતો કનૈયો હસી સાન સાનમાં તે તોલે રેબરસાનાની પ્યારી રે આજે ગોકુળની ગલીઓમાં પ્રેમની છોળો ઉડી રે બરસાનાની પ્યારી રે ચોરી-છૂપીથી કાનજી ભાગ્યા મટુકી આજે ફોડી રે બરસાનાની પ્યારી રે માખણની સાથે રાધાની પણ પ્રીતડી આજે જોડી રે બરસાનાની પ્યારી રે હરિના રંગમાં રાધા રાણી લીન થઈને એતો નાચી રેબરસાનાની પ્યારી રે બરસાનાની ગોપી મારી વ્રજની શાન બની લાગી રે રેબરસાનાની પ્યારી રે દહીં વેચવા ને ચાલી રે રાધા કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor
Suggested videos

#ekadashi Special Kirtan 24 | Swaminarayan Bhagwan Na Kirtan | એકાદશી સ્પેશિયલ કિર્તન |
jay swaminarayan meshwa · 1:50:47

બારે મેઘ વર્ષે ત્યારે ગોવર્ધન તોડ્યું લખેલું છે|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana · 5:50

Ekadashi Special | Swaminarayan Bhagwan Na Kirtan | એકાદશી સ્પેશિયલ કિર્તન |
jay swaminarayan meshwa · 1:14:57

ધન્ય એકાદશી | Dhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye | Shrinathji Bhajan Gujarati | Hemant Chauhan
Soor Mandir · 7:34

અભિમાન કોઈનું રહેતું નથી|| સુપર ભજન|| 👇 all bhajan|| Vishu Bhakti Vandana ||Krishna bhajan
Visu Bhakti Vandana · 7:17

એકાદશી સ્પેશિયલ | સૂરણ નું શાક છે ને મીઠો મીઠો સ્વાદ છે | Thal | gujarati bhajan | કીર્તન #bhajan
p jalaram studio · 3:03

એકાદશી સ્પેશિયલ|| વ્રત ના ચમત્કાર લખેલું છે👇|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana · 4:20

એકાદશી સ્પેશિયલ🌹ભક્તને ટાઈમ નથી તો ભગવાન કહે હું ક્યાં નવરો છું એકવાર જરૂર સાંભળો ekadashi special 👇
ભક્તિમાં લીલાલેર છે · 5:17

પાટે રે પધારો મારા ગરવા ગણેશજી 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana · 5:17

એકાદશી સ્પેશિયલ🌷પુરુષોત્તમ નો મહિમા મોટો સ્નાન જપ તપ દાન નો 🌺Adhik Mas ekadashi special new kirtan
ભક્તિમાં લીલાલેર છે · 5:07

ભોળા નાથ કૈલાશ થી આવશે 🌿 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana · 5:37

ઉત્પત્તિ એકાદશી સ્પેશિયલ || Utpati Ekadashi Special || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
Dinesh Vaghasiya · 1:05:27